*ભરપૂર મોસમ મોકલ*
*છલોછલ મોસમ મોકલ*
*સંતાડી ને લઇ જા ગરમીને* 🌞
*ઋતુઓ ની રાણી મોકલ*
*ઝરમર ઝરમર પોરાં મોકલ* 🌧
*ભીના પવન ના ઝોંકા મોકલ*
*જીવ રૂંધાય છે આ લહાય માં*
*માટી ની મીઠી મહેક મોકલ*
*લીલીછમ લીલોતરી મોકલ* 🌈
*સાવન ની કંકોત્રી મોકલ*
*કોરા કટ આકાશ ને ઢાંક*
*વાદળો ની ભરમાર મોકલ*
*ત્રાંસો મીઠો વરસાદ મોકલ* ☔
*સહુથી પાવન પરસાદ મોકલ*
*ઉતારું આરતી મેહુલા ની*
*ગડગડાતી નો સાદ મોકલ..🌩*
*હવે બસ વરસાદ મોકલ..*
*ધરતી*
*છલોછલ મોસમ મોકલ*
*સંતાડી ને લઇ જા ગરમીને* 🌞
*ઋતુઓ ની રાણી મોકલ*
*ઝરમર ઝરમર પોરાં મોકલ* 🌧
*ભીના પવન ના ઝોંકા મોકલ*
*જીવ રૂંધાય છે આ લહાય માં*
*માટી ની મીઠી મહેક મોકલ*
*લીલીછમ લીલોતરી મોકલ* 🌈
*સાવન ની કંકોત્રી મોકલ*
*કોરા કટ આકાશ ને ઢાંક*
*વાદળો ની ભરમાર મોકલ*
*ત્રાંસો મીઠો વરસાદ મોકલ* ☔
*સહુથી પાવન પરસાદ મોકલ*
*ઉતારું આરતી મેહુલા ની*
*ગડગડાતી નો સાદ મોકલ..🌩*
*હવે બસ વરસાદ મોકલ..*
*ધરતી*