FRENZ 4 EVER

Shayari, FREE cards, Masti Unlimited, Fun, Jokes, Sms & Much More...

Frenz 4 Ever - Masti Unlimited

Hi Guest, Welcome to Frenz 4 Ever

Birthday Wishes : Many Many Happy Return Of The Day : ~ Mayur modi, Waqar jee.
Thought of The Day: "You can never cross the ocean unless you have the courage to lose sight of the shore." - Christopher Columbus.

Paranyo che to gabharato nai

Share
avatar
Baba
Administrator
Administrator

Member is :
Online
Offline


Male

Virgo Goat

Posts : 4200
I LiveIn d heart of my beloved

Job/hobbies : Webs & Graphic Designer
Humor : Killer

KARMA : 12
Reward : 2180

Mood : sad

F4e Status : I Miss You So Much It Hurts.... :(

Paranyo che to gabharato nai

Post by Baba on Sun May 07, 2017 10:25 pm

બૈરી લાવ્યો છે તો હરખાતો નઇ,
હવે પરણ્યો છે તો પસ્તાતો નઈ.

શરુ માં લાગશે એ રૂપ નો અમ્બાર,
ડાકણ જેવી બને તો ગભરાતો નઇ.

અણિયારી આંખો ના ભલે કર વખાણ,
પાછળથી ભાલા જેમ ખૂંચે તો ચિડાતો નઇ.

ઝુલ્ફો ને કહે છે ને ઘનઘોર ઘટા જેવી,
દાળ-શાક માં રોજ આવે તો ખિજાતો નઇ.

કોયલ કન્ઠી કહી પ્રશંસા બહુ કરે છે,
ગાળો નો સુર છેડે તો ડઘાતો નઈ.

નાજૂક નમણી નાગરવેલ જેવા લાગતા હાથ,
વેલણ ના છૂટાં ઘા કરે તો બિતો નઇ.

પગ લાગે છે ને કોમલ પન્ખુડી જેવા,
પાછળથી લાતો મારે તો હેબતાતો નઇ.

બે ચાર દા'ડા લગી લાગશે આ નવું નવું,
રોજ નુ થ્યુ એમ બોલી ને તુ ચિલ્લાતો નઇ.

પરણ્યો જ છે તો ભોગવજે ચુપચાપ,
લડી લડી એની સાથે હાડકાં ને તોડાવ તો નઇ...

    Current date/time is Tue Dec 18, 2018 8:51 pm