ટી જો મીઠડી આંખ મારી,
મારા હૈયા મા ઝંકાર વાગી;
જી શક્યા ના હાય ઍવા ઘણા,
સ્વપ્નોની આસ જાગી.
ટી જો બે મીઠા બૉલ બોલ્યા,
મારા કાનો મા સંગીત વાગ્યુ;
ધીમે ધીમે તારા વિચારો નુ,
મારા જીવન મા પ્રવાસ જાગ્યુ.
ટી જો મારો હાથ પકડ્યો,
મૈં મારા માટા-પિતા ની આંગદી છોડી;
આખુ જીવન તારી સાથે રેહવા,
મૈં મારા પરિવાર નો સાત છોડ્યો.
ટી જો મારો સાત આપ્યો,
મારા સ્વપ્નો ની સાચા પડતા મૈં જોયા;
પણ સાંભાડ… ઍક વાત ચે
જે મને ખોટી લાગતી આવી.
ટ્યૂ મારો ની હૂન તારી,
પ્રેમ ચે આટલો સ્વાર્થી કેમ;
માટા-પિતા, પરિવાર નો સાત છોડી,
શુ પ્રેમ બૅની શકે સફળ ટ્યૂ કેઃ.
આજે હૂ ચ્છોડુ ચૂ હાથ ટૅરો,
ના સમજિશ કે મીન છોડ્યો સાત ટૅરો;
આ મારો રસ્તો ની પેલો ચે તારો,
હવે ચે તારી મળવાની વાત ખોટી.
તો આજ પછી આપડે મળિશુ નહી,
હન યાદ તો આપડે ઍક બીજાને કરશુ;
આંખ પણ ભીની થઈ જશે મારી
યાદ કેરી ઈ મીઠડી આંખ તારી
In English
Te jo mithdi aankh maari,
Mara haiya ma jhankaar vaagi;
Je shakya naa hoy eva ghanaa,
Svapnoni aas jaagi.
Te jo be mitha bol bolya,
Maara kaano ma sangeet vaagyu;
Dhime dhime taara vichaaro nu,
Maara jeevan ma pravaas jagyu.
Te jo maaro haath pakadyo,
Main maara mata-pita ni aangadi chodi;
Aakhu jeevan taari saathe rehva,
Main maara parivaar no saath chodyo.
Te jo maaro saath aapyo,
Maara svapno ne saacha padta main joya;
Pan saambhad… ek vaat che
J mane khoti laagti aavi.
Tu maaro ne hoon taari,
Prem che aatlo swarthi kem;
Mata-pita, parivaar no saath chodi,
Shu prem bani shake safal tu keh.
Aaje hu chhodu chu haath taro,
Na samjish k mein chodyo saath taro;
Aa maaro rasto ne pelo che taaro,
Have che taari malvaani vaat khoti.
To aaj pachi aapde malishu nahi,
Haan yaad to aapde ek bijaane karshu;
Aankh pan bheeni thai jashe maari
Yaad kari e mithdi aankh taari