FRENZ 4 EVER

Tari Aankh No Afini.. Gujrathi Love Romantic Ghazal Join-today-1


Join the forum, it's quick and easy

FRENZ 4 EVER

Tari Aankh No Afini.. Gujrathi Love Romantic Ghazal Join-today-1

FRENZ 4 EVER

Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

Shayari, FREE cards, Masti Unlimited, Fun, Jokes, Sms & Much More...

Frenz 4 Ever - Masti Unlimited

Hi Guest, Welcome to Frenz 4 Ever

Birthday Wishes : Many Many Happy Return Of The Day : ~ Asexy, Bongsq, Callysta Pearl, CBandy, Dhess1111, Elizabethm, Kasak, Laurieali, Pennyphenmit, Rigs008.
Thought of The Day: "We aim above the mark to hit the mark." - Ralph Waldo Emerson

    Tari Aankh No Afini.. Gujrathi Love Romantic Ghazal

    Baba
    Baba
    Administrator
    Administrator

    Member is :
    Online Tari Aankh No Afini.. Gujrathi Love Romantic Ghazal Online
    Offline Tari Aankh No Afini.. Gujrathi Love Romantic Ghazal Offline


    Male

    Virgo Goat

    Posts : 4687
    I LiveIn d heart of my beloved

    Job/hobbies : Webs & Graphic Designer
    Humor : Killer

    KARMA : 12
    Reward : 2427

    Mood : sad

    F4e Status : Jeene Marne Ki Wajah Hum The Aur Humhi,
    Bewajah Ho Gaye Dekhe Dekhte… :(

    Love Tari Aankh No Afini.. Gujrathi Love Romantic Ghazal

    Post by Baba Sat Mar 02, 2013 12:39 am

    Tari Aankh No Afini.. Gujrathi Love Romantic Ghazal Tears-2_zps0c93020d

    તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
    તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

    આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
    તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
    તારી મસ્તીનો મતવાલો આશક એકલો... હે તારા રૂપની....
    તારી આંખનો અફીણી....

    પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
    અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
    તારા રંગ નગરનો રસિયો નાગર એકલો...હે તારા રૂપની...
    તારી આંખનો અફીણી....

    રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
    પ્રીતવાવાડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
    તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો...હે તારા રૂપની...
    તારી આંખનો અફીણી....

    ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
    ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
    તારી પાનીને પગરસ્તે ચાલું એકલો... હે તારા રૂપની...
    તારી આંખનો અફીણી....

      Current date/time is Fri Apr 26, 2024 3:44 pm